Admissions Open for Year 2025-2026
એડમિશનની
  • પ્રક્રિયા

ઉત્કર્ષ વિદ્યાલયમાં અમારી એડમિશનની પ્રક્રિયા ખૂબ જ સરળ અને પારદર્શક છે, જેથી કરીને અરજદારોની મૂંઝવણ અને અનિશ્ચિતતાને ઘટાડી શકાય તથા શાળામાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારને પ્રવેશ મળે તેની ખાતરી કરીએ છીએ

એડમિશન માટે
  • જરૂરી દસ્તાવેજ

જન્મનું
પ્રમાણપત્ર

આરોગ્યનું
પ્રમાણપત્ર

જાતિનું
પ્રમાણપત્ર

રીપોર્ટ
કાર્ડ

ઉત્કર્ષ વિદ્યાલયમાં અમારું માનવું છે કે, શિક્ષણ એટલે ફક્ત જ્ઞાન મેળવવું નહીં પરંત વિદ્યાર્થીઓને વિચારતા કરવા, તેમનામાં સર્જનાત્મકતા ખીલવવી અને તેઓ આજીવન કંઇક નવું શીખવા માટે પ્રેરાય તેની ખાતરી કરવી.

લોકેશન

Scroll to Top