Admissions Open for Year 2025-2026

અમારા વિશે

ઉત્કર્ષ વિદ્યાલયમાં અમારું માનવું છે કે, શિક્ષણ એટલે ફક્ત જ્ઞાન મેળવવું નહીં પરંત વિદ્યાર્થીઓને વિચારતા કરવા, તેમનામાં સર્જનાત્મકતા ખીલવવી અને તેઓ આજીવન કંઇક નવું શીખવા માટે પ્રેરાય તેની ખાતરી કરવી. અમારી આ ફિલોસોફીનું મૂળ અમારા દ્વારા પૂરાં પાડવામાં આવતાં સર્વાંગી શિક્ષણમાં રહેલા છે, જે અમારા વિદ્યાર્થીઓને જીવનના તમામ પાસાંમાં સફળતા પ્રાપ્ત કરવા સજ્જ બનાવે છે.

અમારી સંસ્થા ના કર્મચારી કુશળ અને ઉત્સાહી છે, જેઓ અમારા વિદ્યાર્થીઓને સફળ થવામાં મદદરૂપ થવા માટે કટિબદ્ધ છે. તેઓ તેમના ક્ષેત્રના નિષ્ણાતો છે અને તેઓ વર્ગખંડમાં જ્ઞાનનો ભંડાર અને બહોળો અનુભવ લઇને આવે છે. અમારી શાળા ના શિક્ષકો વિદ્યાર્થીઓને સમર્થન પૂરું પાડનારો અને તેમને ભણવામાં તલ્લીન કરી દેનારો માહોલ સર્જવા માટે સમર્પિત છે, જે વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ ક્ષમતાને બહાર લાવવા પ્રોત્સાહિત કરે છે.

અમારા
  • મૂલ્યો

શ્રેષ્ઠતા

અખંડિતતા

શિસ્ત

કરુણા

ઉદય એજ્યુકેશન સોસાયટી

ઉદય એજ્યુકેશન સોસાયટીની સ્થાપના બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ મુજબ વર્ષ ૧૯૫૯ માં કરવામાં આવી, જેનો રજીસ્ટ્રેશન નંબર બરોડા એફ-૩૩ તારીખ ૧ ફેબ્રુઆરી ૧૯૬૦ છે, આ ટ્રસ્ટ સક્રિય રીતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સારું વાતાવરણ પ્રદાન કરે છે જેનાથી વિશ્વ માટે ઉત્તમ નાગરિકો અને નેતાઓનું નિર્માણ થાય છે.

  • ટ્રસ્ટીઓ

સ્વ. શ્રીમતી ધીરજબેન રમણભાઈ અમીન

ફાઉન્ડર ટ્રસ્ટી

શ્રી ચિરાયુ રમણભાઈ અમીન

ચેરમેન

શ્રીમતી માલિકા ચિરાયુ અમીન

ટ્રસ્ટી

શ્રી પ્રણવ ચિરાયુ અમીન

ટ્રસ્ટી

શ્રીમતી બરખા પ્રણવ અમીન

ટ્રસ્ટી

મુખ્ય
  • ટીમ

શ્રીમતી બિનીતિ ત્રિવેદી

મેનેજીંગ ટ્રસ્ટી

શ્રીમતી રેણુ ભાટિયા

આસિસ્ટન્ટ ડાયરેક્ટર

શ્રીમતી કેતનબેન સી. મહેતા

આચાર્યા (કેજી અને પ્રાથમિક વિભાગ)

શ્રી ભરતકુમાર એસ. પંચાલ

આચાર્ય (માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગ)

શ્રીમતી જૈમિની ઉપાધ્યાય

સુપરવાઈઝર, કેજીથી ધોરણ 4

શ્રીમતી મધુબેન શર્મા

સુપરવાઈઝર, ધોરણ 5-8

શ્રી નિમેષભાઇ દરજી

સુપરવાઈઝર, ધોરણ 9-12

ઉત્કર્ષ વિદ્યાલયમાં અમારું માનવું છે કે, શિક્ષણ એટલે ફક્ત જ્ઞાન મેળવવું નહીં પરંત વિદ્યાર્થીઓને વિચારતા કરવા, તેમનામાં સર્જનાત્મકતા ખીલવવી અને તેઓ આજીવન કંઇક નવું શીખવા માટે પ્રેરાય તેની ખાતરી કરવી.

લોકેશન

Scroll to Top