શૈક્ષણિક
અમારા શૈક્ષણિક પ્રોગ્રામની રચના એ પ્રકારે કરવામાં આવી છે કે અમારા વિદ્યાર્થીઓને તે પડકારજનક પણ લાગે અને સાથે-સાથે તેમને જકડી પણ રાખે. અમારી શાળા ના શિક્ષકો અમારા વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ નો વિકાસ થાય તેવું શિક્ષણ પૂરું પાડે છે, જે તેમની વિશિષ્ટ જરૂરિયાતો અને રસના વિષયોને સંતોષે છે.
શાળા નું
- સમયપત્રક
- ગણવેશ
નર્સરી થી ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓએ, શાળા એ નિર્ધારિત કરેલ ગણવેશ પહેરવો ફરજિયાત છે. વિધાર્થીઓના શારીરિક બાંધાને ધ્યાનમાં રાખી ગણવેશ ખરીદવો. ગણવેશ ધોયેલો, ચોખ્ખો અને ઇસ્ત્રીવાળો હોય તથા બૂટ ચોખ્ખા પહેર્યા હોય તો બાળકનું વ્યક્તિત્વ દિપી ઉઠે છે.
બાલવાડી થી ધોરણ ૨
પ્રાથમિક (ધોરણ ૩ થી ૪)
પ્રાથમિક (ધોરણ ૫ થી ૮)
માધ્યમિક / ઉચ્ચત્તર માધ્યમિક
સંપર્ક વિગતો
- લાયન્સ હોલ પાસે,, ગદાપુરા ગોત્રી રોડ, વડોદરા- 390007
- +91 88663 32988
- 0265-2352065
- [email protected]
- સોમ - શુક્ર : સવારે 8 થી બપોરે 1